જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાનદુરી અને રીઝપર ગામને જોડતા મહત્વપૂર્ણ રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સરપંચ તેમજ સામાજિક આગેવાનોની શ્રેષ્ઠ ઉપસ્થિતિમાં આ કાર્ય કરવામાં આવ્યું હતું કિસાન પંથ યોજના અંતર્ગત અંદાજે રૂપિયા 2.50 લાખના ખર્ચે ૪ કીમી લંબાઈના આ રસ્તાનું કામ હાથ ધરવામાં આવશે આ રસ્તો બનાવવાથી નાદુરી તેમજ ચોરબેડી તેમજ આજુબાજુના ગામોના વાહન વ્યવહારમાં સરળતા રહેશે ત્યારે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું