બોડેલી: મેરિયા નદીમાં યુવકે લગાવી છલાંગ,ટૂંકી સારવાર બાદ યુવકનું મોત થયું, ફરિયાદી અને મૃતકના મામા ગોવિંદ રાઠવાએ આપી માહિતી.
Bodeli, Chhota Udepur | Aug 19, 2025
છોટાઉદેપુરના બોડેલીના મેરિયા નદીમાં યુવકે લગાવી છલાંગ લગાવી હતી.ગઈકાલે સવારે બ્રિજ ઉપર થી મેરિયા નદીમાં યુવકે કૂદકો...