ધારી: મોટી ગરમલી ગામે 2 સિંહનાં ધામા વિડિયો વાયરલ
Dhari, Amreli | Oct 18, 2025 ધારી તાલુકાના મોટી ગરમલી ગામે વાડી ખેતર તેમજ બસ સ્ટેન્ડ વિસ્તારમાં 2 સિંહનાં ધામા જોવા મળી રહ્યા છે ત્યારે ખેડૂતે પોતાના મોબાઈલમાં વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે..