માંગરોળ: માંગરોળ ના શીલ બારા પર મોહરમ નિમિત્તે જુલુસ કાઢવાંમા આવ્યું મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો રહ્યા ઉપસ્થિત
માંગરોળ તાલુકાના સીલ મુકામે બંદર પર મુસ્લિમ લોકો દ્રારા હસન હુસેન ની યાદ માં મહોરમ માસમાં દસ દીવસ આ જુલુસ કાઢવા માં આવતો હોય છે ત્યારે માંગરોળ ના સીલ બારા પર પણ આ જુલુસ કાઢવા માં આવ્યો હતો જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા