બારડોલી: નગર અને તાલુકામાં ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ, રક્તદાન શિબિર અને મહાપ્રસાદનું આયોજન કરાયું
Bardoli, Surat | Jul 10, 2025
બારડોલી નગર અને તાલુકામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના, રક્તદાન શિબિર અને...