સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના આરટીઓ નજીક ઓફિસ ખોલી લોકોને વિઝા અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરનાર લોઢા પરિવાર સામે સાબરકાંઠા પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસવાળા ડો પાર્થરાજસિંહ ગોહિલે સમગ્ર બાબતે આપી પ્રતિક્રિયા