મેંદરડા: મેંદરડા પો.સ્ટે. વિસ્તારમાં 15 મોબાઇલ ફોન તથા 1 લેપટોપ સહિત કુલ કિં.₹ 2,75,500/- નો મુદ્દામાલ શોધી આપતી પોલીસ
મેંદરડા પો.સ્ટે. વિસ્તારમાં ખોવાયેલ/ચોરાયેલ 15 મોબાઇલ ફોન તથા 1 લેપટોપ સહિત કુલ કિં.₹ 2,75,500/- નો મુદ્દામાલ શોધી "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત મૂળ માલિકોને પરત અપાવી "પોલીસ પ્રજાનો મિત્ર" છે તે સુત્રને સાર્થક કરતી મેંદરડા પોલીસ.