તિલકવાડા: સાંસદ જશુભાઈ રાઠવા અને જી પં પ્રમુખ ભીમસિંગભાઈ તડવીએ બ્રહ્મણશેરી વિસ્તારમા ઇકોફ્રેન્ડલી શ્રીજીની પ્રતિમાના દર્શન કર્યા
Tilakwada, Narmada | Aug 28, 2025
આજરોજ છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઇ રાઠવા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંગભાઈ તડવી તિલકવાડાની મુલાકાતે આવ્યા હતા અ...