ગાંધીધામ: આદિપુરમાં શ્રી જન્માષ્ટમી ઊત્સવ સમીતી આદિપુર અને સાતવાળી ગ્રુપ દ્રારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી
Gandhidham, Kutch | Aug 16, 2025
આજરોજ શ્રી જન્માષ્ટમી ઊત્સવ સમીતી આદિપુર દ્રારા મટકી ફોડ તથા શોભાયાત્રા દ્વારા 111 મટકી ફોરવાનુ આયોજન કરવામાં આવ્યું...