સેવાલિયામાં હીટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી હતી. સેવાલિયા બસ સ્ટેન્ડ પાસેથી એક વૃદ્ધ ચાલતા જઈ રહ્યા હતા.તે સમયે સેવાલિયા ચોકડી તરફથી આવતા અજાણ્યા વાહન ચાલાકી વૃદ્ધને પરફેક્ટ એ લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગમે તે રીતે ઇજાગ્રસ્ત વૃદ્ધનો સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું સમગ્ર મામલે સેવાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.