સાણંદ: સાણંદમાં નશામાં વાહન ચલાવતા ડ્રાઈવર ઝડપાયો
સાણંદમાં નશામાં વાહન ચલાવતા ડ્રાઈવર ઝડપાયો, પોલીસે કરી
સાણંદ, 9 ઓક્ટોબર 2025: સાણંદ બાયપાસ રોડ પર ટ્રાફિક શાખાના અધિકારી રાજેન્દ્રસિંહ ગોવિંદસિંહ મકવાણા (બ.નં. 852) અને તેમની ટીમે ગીબપુરા તરફથી આવતા એક છોટા હાથી (નંબર GJ-27-TD-4015)ના ચાલક રાજેશ હરિશ ચરણસિંહ રાજપૂત (ઉ.વ. 47, રહે. હાટકેશ્વર, ખોખરા, અમદાવાદ)ને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપ