વડોદરા પૂર્વ: યુગલ દ્વારા ગરબા ગ્રાઉન્ડમાં ચુંબન કરવાના મામલે એડવોકેટ ભાવિન વ્યાસ લડી લેવાના મૂડમાં
યુનાઇટેડ વેના ગરબામાં યુવક યુવતી દ્વારા અશ્લીલ વીડિયો બનાવવાનો મામલો એડવોકેટ ભાવિન વ્યાસ ફરિયાદ આપવા પહોચ્યા અટલાદરા પોલીસ સ્ટેશનમાં એડવોકેટ ભાવિન વ્યાસે યુવક યુવતી વિરુદ્ધ આપી અરજી રુચિ પટેલ અને પ્રતિક પટેલ નામના યુગલનો અશ્લીલ વીડિયો થયો વાયરલ બંને વિરૂદ્ધ BNS કલમ 296, 353 હેઠળ ગુનો નોંધવા માંગ યુગલ વડોદરાના સમા સાવલી રોડ પર રહેતો હોવાની માહિતી