ધારી: ચલાલા ગાયત્રી સંસ્કાર ધામ ખાતે પોલીસ સ્ટેશન દ્વારા રત્નદાન કેમ્પનું આયોજનASP જયવીર ગઢવી સાહેબ દ્વારા નિવેદન.
Dhari, Amreli | Oct 15, 2025 સુરક્ષા સેતુ સોસાયટી અમરેલી જીલ્લા અંતર્ગત ચલાલા પોલીસ સ્ટેશન,દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે,તા.૧૮/૧૦/૨૦૨૫, શનિવાર,સવારે ૯:૦૦ વાગ્યા થી સાંજના ૪:૦૦ વાગ્યા સુધી, આયોજન રાખવામાં આવેલ છે તો,આપનું રકતદાન ઘણા લોકોના જીવ બચાવી શકે છે.