લખતર: લખતરના લીલાપુર ગામ ખાતે દેવીપુજક દ્વારા જાતર ભવાઈ યોજાઈ
લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે દેવીપુજક સમાજ દ્વારા ભારતની વિરુદ્ધ થતી જાતર ભવાઈ પરંપરાગત છેલ્લા 75 વર્ષથી યોજવામાં આવે છે જેમાં અલગ અલગ માતાજીના સ્નાન લઈ આ આ ભવાઇઓ જાય છે અને અલગ અલગ કર્તાઓ પણ કરવામાં આવે છે