રાજકોટ પૂર્વ: ગુજસીટકોના ગુનામાં છેલ્લા 22 માસથી નાસતો ફરતો આરોપી રાજકોટમાંથી ઝડપાયો
પોલીસે વેશપલટો કરીને આરોપીને દબોચી લીધો
ગુજસીટકોના ગુનામાં છેલ્લા 22 માસથી નાસતો ફરતો આરોપી રાજકોટમાંથી ઝડપાયો પોલીસે વેશપલટો કરીને આરોપીને દબોચી લીધો, અનેક ગુનાઓનો ભેદ ખુલશે