શહેરમાં આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન મહોત્સવને લઈને પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
Kalol City, Gandhinagar | Sep 3, 2025
કલોલ શહેરમાં આગામી ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન મહોત્સવને લઈને શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બેઠકમાં...