માંડવી: પીપલવાડા-કાકરાપાર ખાતે વિકાસ રથનું આદિજાતી મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ભવ્ય સ્વાગત કર્યું
Mandvi, Surat | Oct 10, 2025 ગુજરાત રાજ્યની સફળ અને સર્વગ્રાહી વિકાસ યાત્રાના 24 વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં "વિકાસ સપ્તાહ" મનાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત સુરત જિલ્લાના માંડવી તાલુકાના પીપલવાડા-કાકરાપાર ખાતે વિકાસ રથનું આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ ભવ્ય સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, છેલ્લા ૨૪ વર્ષમાં રાજ્ય સહિત આદિજાતિ વિસ્તારોમાં અનેક વિકાસ કાર્યો થયા છે