વલસાડ: રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પાસેથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું
Valsad, Valsad | Sep 25, 2025 ગુરૂવારના 7:30 કલાકે કરાયેલા રેસ્ક્યુ ની વિગત મુજબ વલસાડ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પાસે મહાકાય અજગર નજરે પડતા ઘટનાની જાણ જીવદયા ગ્રુપના સભ્યોને કરવામાં આવી હતી.તેઓએ ઘટના સ્થળે પહોંચી અજગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને જાણ કર્યા બાદ જંગલવાળા વિસ્તારોમાં છોડી દેવામાં આવ્યું હતું.