વાઘોડિયા: વાઘોડિયા તવરા રોડ ઉપર ખાનગી બસનું ટાયર પ્લેટ સાથે નીકળી રાહદારીને વાગતા વૃદ્ધ ગંભીર
વાઘોડિયા તવરા રોડ ઉપર ધમધમતા વાહનોની વચ્ચે ખાનગી બસ નો ટાયર પ્લેટ સાથે નીકળી રોડ ઉપર જઈ રહેલા વૃદ્ધની વાગતા વૃદ્ધ ગંભીર રીતે ઘવાયો હતો. ઇજાગ્રસ્ત વૃદ્ધને 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો વાઘોડિયા તવરા રોડ ઉપર 11 સપ્ટેમ્બર 2025 ના 11:30 ની આસપાસ આ અકસ્માત સર્જાયો હતો