ખાંભા: સમઢીયાળા ગામે મળેલી ગામ સભામાં ગામના વિકાસના કામોને લઈ સરપંચ અને ગામજનો વચ્ચે બબાલનો વિડીયો વાયરલ થયો છે.
ખાંભા તાલુકાના મોટા સમઢીયાળા ગામે મળેલી ગામ સભામાં ગામના વિકાસના કામોને લઈ સરપંચ અને ગામજનો વચ્ચે બબાલ નો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ ત્યારે મોટા સમઢીયાળા ગામે પૂર સંરક્ષણ દિવાલ સહિત ના કામો ન થતા હોવાથી ગામજનોમાં નારાજગી જોવા મળી હતી અને ગામજનોએ મોટા સમઢીયાળા ગામે મળેલી ગામ સભામાં સરપંચ સામે હોબાળો કર્યો હતો અને આ ગામ સભા નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે...