લીમખેડા: જિલ્લામાં અલગ અલગ ગરબા પંડાલોમાં મા આગ્યાશક્તિની આરાધના કરતા લોકો નજરે પડ્યા હતા. ધારાસભ્ય સહિત પણ જોડાયા
Limkheda, Dahod | Sep 26, 2025 દાહોદ જિલ્લામાં ધામધૂમથી નવરાત્રી મહોત્સવ ઉજવણી થઈ રહી અલગ અલગ જગ્યાએ ખેલૈયાઓ મા શક્તિની આરાધના કરતી નજર પડ્યા હતા ત્યારે અનેક જગ્યાએ ઓપરેશન સિંદૂરની પણ થીમ જોવા મળી હતી દાહોદના ધારાસભ્ય સહિત માનવો પણ ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા