ચીખલી: ચીખલી પોલીસે વંકાલ બસ સ્ટેન્ડની પાસેથી₹2,64,240 નો પ્રોહી મુદ્દા માલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
Chikhli, Navsari | Aug 11, 2025
ચીખલી પોલીસે બીલીમોરા થી ચીખલી તરફ આવતા રોડ ઉપર વંકાલ ગામ બસ સ્ટેશનની સામેથી maruti suzuki ગાડી નંબર gj 15 ck 27 41...