પેટલાદ: જોગણ નર્સરી પાછળ નહેર ઉપર રસ્તાની સુવિધા ન મળતા રહીશો પરેશાન, સ્થાનિકોએ પ્રતિક્રિયા આપી #Jansamasya
Petlad, Anand | Jul 28, 2025
પેટલાદ તાલુકાના જોગણ નર્સરી પાછળના વિસ્તારમાં નહેર ઉપર રસ્તાની સુવિધા ન મળતા લોકો પરેશાન થયા છે.નહેરની આસપાસ રહેતા...