જામનગર શહેર: જામનગર એરપોર્ટ પર વડા પ્રધાનના જન્મ દિવસ મુસાફરોનું કરવામાં આવશે ભવ્ય સ્વાગત
દેશ ભરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ભવ્ય ઊજવણી કરવામાં આવશે ત્યારે જામનગર એરપોર્ટ પર વિશેષ ત્યારીઓએ શરૂ કરવામાં આવી છે તમામ મુસાફરીનું કંકુન તિલક કરી ભવ્ય સ્વાગત કરવામાં આવશે