ગાંધીનગર: ખોખરા સ્કૂલમાં બનેલી રાપર ગુજરાત રાજ્ય બાળ સરક્ષણ આયોગ ના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે આપી પ્રતિક્રિયા
Gandhinagar, Gandhinagar | Aug 21, 2025
અમદાવાદની ખોખરા સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા ધોરણ 8 ના વિદ્યાર્થીએ કરી છે ત્યારે આ ઘટનાને લઈને ગુજરાત રાજ્ય બાળ...