ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ જાડેજા અને પીએસઆઈ ડીજે ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ગુનામાં સંડોવાયેલા આરોપી સલીમ મામદ માજોથીને ભચાઉ પોલીસે ઝડપી પાડ્યો હતો. ભચાઉ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે