નિરાલી હોસ્પિટલ, સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ, એબડેન્ટ કેર ક્લિનિક તથા સુશ્રુષા બ્લડ બેન્કના સંયુક્ત પ્રયાસ અને આર્કિટેક્ટ ભાવેશ ઓડના સૌજન્યથી નિઃશુલ્ક મેગા ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય તપાસનો લાભ લીધો. આયોજકો દ્વારા આરોગ્ય સેવાઓને લોકહિતમાં પહોંચાડવાની સરાહનીય પહેલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન હાજરી આપી દર્દીઓની ખબર અંતર પૂછવામાં આવી તેમજ આયોજકોને આ માનવસેવી કાર્ય બદલ અભિનંદન પાઠવ