સમાચારની વાત કરે તો આજે તારીખે 15 ડિસેમ્બરના રોજ બપોરના બે કલાકે મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાં આમલી મેનપુર ગ્રામ પંચાયત માં વ્યક્તિગત આવેલ શૌચાલય ની સ્થળ ચકાચણી કરવામાં આવી. જેમાં સરકારશ્રીને પાયાની સુવિધા જે સ્થળ ઉપર છે કે નહીં તેની દાહોદ sbm દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવી હતી અને વ્યક્તિગત સોચાયેલો છે તેને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં ધાનપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં આજે તપાસ છે તે હાથ ધરાઈ હતી