ખેરગામ: સીણધય ગામે વાવાઝોડું માં અસરગ્રસ્તો બાણકો સાથે અનંત પટેલ ની ટીમ દ્વારા ફટાકડા ફોડી દિવાળીની ઉજવણી કરી
ચીખલીના ધારાસભ્ય અનંત પટેલે તાલુકા ના સીણધય ગામે વાવાઝોડું માં અસરગ્રસ્તો અને આદિમજુથ ના બાણકો સાથે અનંત પટેલે ટીમ દ્વારા ફટાકડા ફોડી દિવાળી ની ઉજાવાણી કરવા આવી હતી.