કવાંટ: મોટી ટીટોડ પ્રાથમિક શાળા જર્જરિત બનતા બાળકો પાણીમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા, સ્થાનિકોએ શું કહ્યું? જુઓ
Kavant, Chhota Udepur | Sep 2, 2025
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના મોટી ટીટોડ પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં છે. ૧ થી ૮ ધોરણની...