સાયલા: સાયલા ખાતે અજરામર એક્ટિવ અસોર્ તથા ગુરુભક્તો દ્વારા અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય ગુરુદેવ નિરંજનમુની મહારાજ ના જન્મ દિવસ
સાયલા ખાતે અજરામર એક્ટિવ અસોર્ તથા ગુરુભક્તો દ્વારાલીંબડી અજરામર સંપ્રદાયના પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિરંજનમુની મહારાજ સાહેબ ના 61 તથા પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી ચેતનમુની મહારાજ સાહેબ ના 57 માં જન્મદીવસ ની ખૂશાલી માં0સાયલા પે. શાળા નં.1 અને 3 ના વિદ્યાર્થીઓ માટે 101બેંચો આપવામાં આવી હતી સાથે સાથે 570 વિદ્યાર્થીઓને મીઠાસ ભરેલો બિસ્કીટના પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે લીંબડી સુરેન્દ્રનગર સાયલા ના કાર્યકરો પૂ. શ્રી કોમલકુમારીજી મહાસતીજી,