મહે. ઢાડવાળી માઁ ખોડિયાર માતાના મંદિરે ખોડિયાર જયંતી નિમિત્તે 13 મા પાટોત્સવની ભવ્ય ઉજવણી. ખીમજીભાઈ ભરવાડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોમહવન, નવચંડીયજ્ઞ, શેષનાગકૃતિવાળી 1000 ઉપર દીવડાઓની મહાઆરતી,પ્રસાદરૂપે ભવ્ય ભંડારો,રાત્રીના સમયે ભવ્ય સંતવાણી લોક ડાયરો જેવા વિવિધ કાર્યક્રમો થકી કરાઈ 13 મા પાટોત્સવની ઉજવણી.રાત્રીના સમયે યોજાયેલ ભવ્ય ડાયરામાં ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણ જેવા અનેક મહાનુભાવો સાથે મોટી સંખિયામાં લોકોએ ઉપસ્થિત રહ્યા હતા.