સુબીર: ડાંગ જિલ્લાની ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કસ યુનિયન સંકલીત દ્વારા ડાંગ જિલ્લા કલેકટરને ઉદેશીને આવેદનપત્ર આપવામાં આવ્યું
Subir, The Dangs | Sep 9, 2025
સરકારશ્રી દ્વારા હવે મોટાભાગની કામગીરી નો ડેટા ડિજિટલાઇઝ મોકલવાનો આગ્રહ રાખવામાં આવી રહ્યો છે તેથી સરકાર દ્વારા ફેસીલેટર...