નવસારી: તાલુકા સહિત જીલ્લામાં ગણેશ વિસર્જન ને લઈને 2,000 થી વધુ પોલીસ કામગીરી કરશે, જિલ્લા પોલીસ વડાએ આપી માહિતી
Navsari, Navsari | Sep 5, 2025
નવસારી જિલ્લામાં છ તારીખે ગણેશ વિસર્જનને લઈને તળાવમાં તૈયારીઓ કરવામાં આવી છે ખાસ કરીને પોલીસ બંદોબસ્તમાં 1 એસપી, 3...