ધારી: રાજસ્થળી ગામે ઉપ્ સરપંચ ના ત્રાસ થી ગામ લોકો થયાં છેઃ ત્રાહિમામ સોસીયલ મીડિયા માઁ વિડીયો થયો વાયલર
Dhari, Amreli | Oct 17, 2025 ધારી તાલુકા ના રાજસ્થળી ગામે ઉપ્ સરપંચ ના ત્રાસ થી ગામ લોકો થયાં છેઃ ત્રાહિમામ સોસીયલ મીડિયા માઁ વિડીયો થયો વાયલર 4 મહિનાં પેહલા ઉપ સરપંચ બનેલ માથાભારે અને વારં વાર ચોક્કસ જ્ઞાતિ જનો સાથે ઝગડો કરવો માઁરકુટ કરવી વિડીયો બનાવવા ને પોલીસ ફરિયાદો કરવી લોકો ને હેરાન પરેશાન કરવા ઉપ્પસરપંચ નો ખોટો રોફ બતાવી લોકો ને ડરાવી રહ્યો છેઃ આ ઉપ્પસરપંચ.પોતાના જ સમજદાર જ્ઞાતિ જનો થયાં છે, ત્રાહિમામ જેનો વીડિયોં થયો છે વાયરલ છે..