ખંભાળિયા: રાવલ પાડો BSNL ઓફીસની પાછળ રહેણાક મકાનમાં જુગાર રમતા કુલ-૦૬ ઇસમોને પકડી પાડતી પોલીસ.
Khambhalia, Devbhoomi Dwarka | Jul 13, 2025
ખંભાળીયા રાવલ પાડો, BSNL ઓફીસની પાછળ રહેતા ભરતભાઈ સુરાભાઈ રૂડાચ વાળાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં જુગાર અંગેની રેઇડ...