વાંસદા: વાંસદા તાલુકાના ઝુઝ અને મીંઢાબારી ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પાણી પુરવઠા યોજનાઓની મુલાકાત લેશે
Bansda, Navsari | Sep 11, 2025
જળસંપત્તિ અને પાણી પુરવઠા તેમજ નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ૧૩ સપ્ટેમ્બરે વાંસદા તાલુકાની મુલાકાતે પધારશે....