ઉધના: સુરત ઉધનામાં 20 વર્ષથી ફરાર ટ્રક ચોર આખરે ઝડપાયો: ક્રાઈમ બ્રાન્ચે 225 કિમી પીછો કરી આણંદથી પકડ્યો
Udhna, Surat | Aug 29, 2025
સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનમાં 20 વર્ષ પહેલા નોંધાયેલા નોકર ચોરીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચ...