વડોદરા: નંદેસરી પોલીસ દ્વારા રન ફોર યુનિટી,એકતા દોડમાં પોલીસ કર્મીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ જોડાયા
વડોદરા : અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે.ત્યારે,નંદેસરી પોલીસ સ્ટેશન દ્વારા સરદાર વલ્લભભાઈપટેલની 150મી જન્મ જયંતિ નિમિતે રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું.રન ફોર યુનિટી/એકતા દોડના ભાગરૂપે પોલીસના અધિકારી કર્મચારીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.