કોડીનાર: ગીરસોમનાથ જીલ્લામા વરસાદ પડતા ખેડૂતોમા આનંદની લાગણી કોડીનાર પંથકના ખેડૂતોએ આપી પ્રતીક્રીયા
Kodinar, Gir Somnath | Aug 21, 2025
ગીરસોમનાથ જીલ્લામા વરસાદ ના લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી છે જેને લઈ કોડીનાર પંથક ના ખેડૂતો શુ કહી...