ઊંઝા: ઊંઝા પંથકમાં મઘા નક્ષત્ર નો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ, દિવેલા,મગ,અડદ સહિત ખરીફ પાકોને મળ્યું જીવનદાન
Unjha, Mahesana | Aug 25, 2025
ઊંઝા પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે મઘા નક્ષત્રમાં થયેલા વરસાદથી ખરીફ પાકોને જીવનદાન મળી છે આ વરસાદને...