કામરેજ: કામરેજ,માંગરોળ,માંડવી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ઝાડી ઝાંખરામાં ચેકીગ હાથ ધરવામાં આવ્યું.
Kamrej, Surat | Sep 23, 2025 માતાજીના નવલા નોરતા ચાલી રહ્યા છે. પોલીસ સતર્ક થઈ ગઈ છે. સુરત જિલ્લાના કામરેજ,માંગરોળ,માંડવી સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ઝાડી ઝાંખરામાં ચેકીગ કરવામાં આવ્યું હતું.અને શંકાસ્પદ લોકો ની પૂછતાછ કરવામાં આવી હતી.