બારડોલી: ધૂલીયા ચોકડી પરિશ્રમ પાર્ક સામે બેફામ હંકારી જતા લક્ઝરી ચાલકે અનેક લારી ચાલકો ને ઉડાવ્યાં ઘટના CCTV મા કેદ
Bardoli, Surat | Nov 22, 2025 ધૂલીયા ચોકડી પરિશ્રમ પાર્ક સામે બેફામ હંકારી જતા લક્ઝરી ચાલકે અનેક લારી ચાલકો ને ઉડાવ્યાં ઘટના CCTV મા કેદ, સમગ્ર ઘટના સીસીટીવી માં પણ કેદ થવા પામી હતી...સંત કૃપા ટ્રાવેલ્સ ની ખાનગી લક્ઝરી બસ કે જે સાહદા થી સુરત તરફ જતી હતી, આખી ઘટમાં સીસીટીવી માં પણ કેદ થવા પામી હતી. સદનસીબે મોટી જાન હાનિ તળી હતી...રસ્તા ને એડી ને ડ્રાય ફ્રૂટ ની લારી અને ક્રેન બસ ચાલકે અડફ્ટમાં લીધી...સ્થાનિક પોલીસ ને પણ જાણ કરવામાં આવી હતી... પોલીસ પણ ત્યાં પોહચી