વિસનગર: શહેરના ૮૧૯ વર્ષ પૌરાણિક જાળેશ્વર મહાદેવ મંદિરમાંથી શિવ શોભાયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા
Visnagar, Mahesana | Aug 23, 2025
વિસનગરના કડા દરવાજા વિસ્તારમાં બિરાજમાન, ૮૧૯ વર્ષના અનોખા ઇતિહાસ ધરાવતા જાળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ...