જૂનાગઢ તાલુકાના પાતાપુર ગામના શારદાનગર વિસ્તારમાં રહેતા ચંદુભાઈ મયાત્રાની સુપુત્રી કુપાલીએ તેના ભાઈ જેનીશ પાસે ફોન જોવા માગતા તેના ભાઈ જેનીશે મોબાઈલ ફોન થોડી પછી આપીશ એમ કહી ફોન જોવા આપેલ નહી જેથી કુપાલીને ગુસ્સો આવતા ઘરમા પડેલ એસીડની બોટલમાથી એસીડ પી જતા સારવાર દરમ્યાન તેમનું મોત થતા જૂનાગઢ તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.