ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના ઉમલ્લા તેમજ ફૂલવાડી ખાતે ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.
ઝઘડિયા તાલુકાના ઉમલ્લા APMC ખાતે તેમજ ફૂલવાડી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી નો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ ભાજપ ના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.