ભરૂચ: અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લાના જવાબદાર કાર્યકરો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભરૂચ જિલ્લાના જવાબદાર કાર્યકરો દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા-સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા આજરોજ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.