દાહોદ: દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ સામે કાયદેસરની કાર્યવાહીની માંગ
Dohad, Dahod | Sep 16, 2025 દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પત્રકાર સાથે અભદ્ર વર્તન કરીને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામા આવતા પત્રકાર સંગઠન દ્વારા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ને રજુઆત