છોટાઉદેપુર: સલામત સવારી એસટી અમારીને ધક્કા મારતા લોકો? પાવર હાઉસ ચાર રસ્તા ખાતે બસને ઘક્કો માર્યો? જુઓ
Chhota Udaipur, Chhota Udepur | Sep 2, 2025
છોટાઉદેપુર નગરમાં એસટી બસને ધક્કા મારાતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. સલામત સવારી એસટી અમારીને ધક્કા...