કપડવંજ: કપડવંજના કરસનપુરા ડુંગરા વિસ્તારમાં 1.43 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો..
કપડવંજના કરસનપુરા ડુંગરા વિસ્તારમાં 1.43 કરોડના વિદેશી દારૂનો નાશ કરાયો.. કપડવંજ ટાઉન,કપડવંજ રૂરલ, કઠલાલ અને આતરસુંબા પોલીસ મથક માં પકડાયેલ વિદેશી દારૂનો નાશ... વિદેશી દારૂના મુદ્દામાલ રોલર મશીન ફેરવાતા દારૂની નદી વહી...કપડવંજ પ્રાંત અધિકારી એ.પી. ઝાલા, ડીવાયએસપી વી.એન સોલંકી અને નશાબંધી વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ...